- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Special Gift To PM Modi Will Be A Bouquet Made Of Fabrics From 29 States, Prepared With 35 Days Of Labor, Added To The Scent Of Real Flowers With The Help Of Technical Textiles.
સુરત34 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન સુરત આવતીકાલે આવી રહ્યા છે, ત્યારે સુરતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT)એ પણ દેશના વડાપ્રધાનને આવકારવા માટે આયોજન કર્યું છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ 29 રાજ્યના કાપડમાંથી બનાવેલા એક ખાસ બુકે તૈયાર કર્યો છે, જે વડાપ્રધાનને અર્પણ કરવામાં આવશે.
ક્યા ક્યા રાજ્યોના કાપડનો સમાવેશ કર્યો IDTના 6