અમદાવાદ26 મિનિટ પેહલા
- કૉપી લિંક
શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુસ્નાતક કક્ષાના મેડિકલ કોર્સમાં બીજા રાઉન્ડનો ઓનલાઈન એલોટમેન્ટ અને રિપોર્ટિંગનો કાર્યક્રમ 24થી 29 ડિસેમ્બર સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં એલોટ થયેલ 2101 બેઠકોમાંથી 1958 બેઠક પર વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કર્યું છે. 69 બેઠકો ન