- Gujarati News
- Local
- Gujarat
- Nrg
- Surat Industrialists Will Get A Huge Business Opportunity In The US, An Interactive Meeting Was Held With President Of The American Federation Of Gujarati Association Dr. Vasudev Patel
1 કલાક પેહલા
- કૉપી લિંક
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84 અંતર્ગત 28 જાન્યુઆરી, 2024ને રવિવારના રોજ સવારે 11 કલાકે અમેરિકાના ઉદ્યોગપતિ અને ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશનના પ્રમુખ ડો. વાસુદેવ પટેલ સાથે ઇન્ટરેક્ટિવ મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં ભારત સરકારના હેવી ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ મંત્રી ડો. વલ્લભ કથીરિયા તથા અટલાન્ટાના ઉદ્યોગપતિ ચતુરભાઇ છભાયા તેમજ ઉદ્યોગકારો એસ.ડી.પટેલ, અશ્વિન વઘાસિયા, અશ્વિન પટેલ, સંદીપ રાદડિયા અને પ્રદીપ કંસારા ઉપસ્થિત રહ્યા હતા.
મિટીંગમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 અંતર્ગત ધી સધર્ન