સુરત36 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાંસારિક જીવન છોડી સંયમનો માર્ગ અપનાવવા દીક્ષા લેવા માટે સુરત શહેર હબ બની રહ્યું છે. એક અંદાજ મુજબ આખા રાજ્યમાં અને કદાચ દેશમાં સૌથી વધુ દીક્ષા સુરતવાસીઓ લઈ રહ્યા છે. છેલ્લા અમુક વર્ષોથી ચાલી રહેલી આ પ્રથા હજુ પણ જળવાયેલી છે અને ફરી એક વખત અમદાવાદ ખાતે દીક્ષા સમારોહ થવા જઈ રહ્યો છે, જેમાં શાહ પરિવાર દીક્ષા લેશે.
આખેઆખું પરિવાર દીક્ષા લેશે શાહ પરિવારના પુત્ર રત્ન અભિષેક