પાટણ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર નેશનલ હાઇવે માર્ગ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સોમવારની સવારે સાતલપુર હાઇવે માર્ગ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારી યુવાનને માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ માર્ગ અકસ્માત બાબતે મળતી હકીકત મુજબ સોમવારની વહેલી સવારે