અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના પગપેસારો કરી રહ્યો છે. ત્યારે ઘણાં લાંબા સમય બાદ કોરોનાને કારણે એક વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1માં સમગ્ર દક્ષિણ ભારત સપડાયું છે. આ ઉપરાંત જે પણ લોકોને ગુજરાતમાં કોરોનાની અસર જણાય છે તેઓ ટૂંક સમય પહેલા પ્રવાસ કરીને પરત ફર્યા હોય તેવા લોકો વધુ છે.
સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ કરાય છે કોરોનાના વધતા કેસને કારણે