રાજકોટ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
રાજકોટના પરાબજારમાં દુકાન ધરાવતા બે વેપારી ભાઈઓને મોરબીમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યાનું અને તેને સસ્તામાં આપવાનું જણાવી ઠગ ટોળકી રૂ.6 લાખનો ચૂનો ચોપડી ભાગી ગઈ હતી. હાલ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના પરાબજારના કૃષ્ણપરા શેરી નં.1માં ખાનપરા બાબજી ટાવરમાં રહેતા અને પરાબજારમાં રાજ ટ્રેડર્સ નામની તાલપત્રીની દુકાન ધરાવતાં તાહીર અસગરઅલી હથિયારી (ઉં.વ.30) મૂળ અમરેલીના ચિતલના વતની છે. ભાઈ હુસેન સાથે મળી દુકાન ચલાવે છે.
વેચાવી દેવામાં તમે મારી મદદ કરો તેણે પોલીસને ફરિયાદમાં