મણિનગરમાં રહેતી 24 વર્ષીય યુવતી પાંચ વર્ષ પહેલા બર્થ ડે પાર્ટીમાં જતા ત્યાં આંબાવાડીના એક યુવક સાથે મુલાકાત થતા પ્રેમસબંધ બંધાયો હતો.2021માં બંનેએ કોર્ટમેરેજ કર્યા હતા જો કે યુવતીએ આ અંગે તેના પરિવારને કોઈ જાણ કરી નહતી. બીજી તરફ છેલ્લા બે વર્ષથી યુવત
.
દરમિયાન તાજેતરમાં યુવતી વાહન લઈને નીકળી ત્યારે યુવકે તેને રસ્તામાં આંતરીને મારી સાથે વાત કેમ કરતી નથી તેમ કહીને ઝઘડો કરીને તેના ગાલ પર બચકુ ભરી લીધુ હતુ.
તેમજ ગાળો બોલીને મારી સાથે વાતચીત નહીં કરે તો તારા હાથ પગ તોડી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી યુવતીએ આ અંગે તેના પરિવારને જાણ કરી અંતે યુવક સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.