પાલનપુર21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ । પાલનપુર પાલનપુરના ગોબરી રોડથી એસબીપુરા પાટિયા સુધીનો ત્રણ કિલોમીટરનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. રસ્તો શાળાઓ અને ગામડાઓને જોડે છે. હજારો લોકોની રોજની અવરજવર આ રસ્તેથી થાય છે. ગોબરી રોડ પર આવેલ રેલવ