વડોદરા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાની નવરચના યુનિવર્સિટીના 11માં દીક્ષાંત સમારોહમાં 21 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ, 12 છોકરીઓ અને 9 છોકરાઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 3 વિદ્યાર્થીઓ, જેમાં 2 મહિલાઓ હતી, તેઓએ તેમની પીએચડી ડિગ્રી પણ મેળવી હતી. સ્નાતક થયેલા 729 વિદ્યાર્થીઓમાંથી 381 મહિલાઓ અને બાકીના 348 પુરૂષો હતા. જ્યારે 25 વિદ્યાર્થીઓએ 5-વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ પૂર્ણ કર્યા પછી ડિગ્રી પ્રાપ્ત કરી, 160 વિદ્યાર્થીઓએ માસ્ટર ડિગ્રી અને 541 વિદ્યાર્થીઓને સ્નાતકની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
સ્નાતક વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા મુખ્ય અતિથિ અને