સુરેન્દ્રનગર44 મિનિટ પેહલા
- કૉપી લિંક
- શંકાસ્પદ જણાશે તો ટેસ્ટ કરાશે : તંત્ર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસ નથી, પરંતુ અગમચેતીના ભાગ રૂપે આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે. આથી જિલ્લામાં 500 બેડ તેમજ 74 જેટલા વેન્ટિલેટર કાર્યરત કરાયા છે. શંકાસ્પદ કે ટ્રાવેલિંગ હિસ્ટ્રી જો કોઇ જણાશે અને તંત્રને જાણ કરશે તો ટેસ્ટીંગ પણ કરાશે તેવી વિગતો બહાર આવી હતી.
હાલના સમયે સાવચેતી સાથે તેના નિયમોનું પાલન પણ સ્વાસ્થ્ય