ગીર સોમનાથ (વેરાવળ)3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગીર સોમનાથના વેરાવળ તાલુકાના દેદા ગામના યુવા વેપારી અશ્વીન બારડનું પરિશ્રમ પાન ઘર એટલે જાણે ચકલીઓનું વસાહત. આજે 20 માર્ચે સમગ્ર વિશ્વ ચકલી દિવસ ઉજવી રહ્યું છે. જેની શરૂઆત આજથી 14 વર્ષ પૂર્વે 20 માર્ચ 2010ના રોજ થઈ હતી. જે નેચર ફોરેવર સોસાયટીના પર્યાવરણવાદી અને પક્ષીપ્રેમી મહંમદ દિલાવરે તે દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે જાહેર કર્યો હતો.

દેદાના અશ્વીન બારડ પરિશ્રમ પાન પ્રોવીઝન દુકાનમાં દુકાનના