- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Today, Union Home Minister Amit Shah Will Hold Campaign Meetings In Jamkandorana, Bharuch And Godhra, Road Shows In Vadodara.
રાજકોટ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજરોજ 27 એપ્રિલે કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ દિવસ દરમિયાન 3 પ્રચાર સભા કરશે. સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. શુક્રવારે રોડ-શો માટે ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં રોડ શોને લઇ 25 રસ્તાને ડાયવર્ટ કરાયા આજે