પાટણએક મિનિટ પેહલા
- કૉપી લિંક
ચાણસ્મા પંથકમાં છેલ્લા કેટલાક દિવસો થી અકસ્માતોની વણથંભી વણઝાર સર્જાઇ રહી છે ત્યારે વધુ એક અકસ્માત આજરોજ ચાણસ્મા તાલુકા ના જસલપુર નજીક બનવા પામ્યો હતો.જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું. ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.મૃતક યુવાનની લાશ ને પીએમ અર્થે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી તેમજ વધુ તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી હોવાનું સામે આવ્યું હતું.
વડાવલી તરફથી બાઈક ચાલક સથવારા મિહિર પોતાનું બાઈક લઈને