ભરૂચ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ જંબુસરના એક ગામમાં રહેતી દિવ્યાંગ યુવતિ તેના છાપરામાં સુઇ રહી હતી. તે વેળાં છાપરાના પાછળના દરવાજેથી બે શખ્સોએ છાપરામાં પ્રવેશી તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાની ઘૃણાસ્પદ ઘટના મહિલા દિનના દિવસે સામે આવી છે. જંબુસર તાલુકામા