અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઠંડીમાં ધ્રુજતા જરૂરિયાતમંદ લોકો માટે ઉદય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રુપના 11 લોકો રાત્રે 11 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ધાબળા વિતરણ હાથ ધર્યું હતું.