વડોદરા,પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં કબજે કર્યો છે. પોલીસે ગાંજો બિનવારસી હાલતમાં છોડી જનાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૃ કરી છે.
ભરૃચ રેલવે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા એ.એસ.આઇ. દિનેશજી સોલંકી હાલમાં એન.