Updated: Jan 8th, 2024
image : Freepik
વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના થુવાવી ગામે પોક ખાતા દંપતીએ મોબાઈલ ગુમાવ્યો હતો.
ગોરવા વિસ્તારના શિવદર્શન સોસાયટીમાં રહેતા રિંકેશ પરમાર અને તેમના પત્ની ડિમ્પલબેન બાઈક લઈને 25મી તારીખે કુબેર ભંડારી કરનાળિમાં દર્શન માટે ગયા હતા. સાંજે 6:00 વાગ્યા પછી તો પરત ફરી રહ્યા હતા અને થુવાવી ચોકડી પાસે શાકભાજી લઈને ખાવા ઉભા હતા. રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે ડિમ્પલબેનને જાણ થઈ હતી. કે તેમના પર્સમાં મોબાઈલ ન હોવાથી પોંક ખાવાના સમય દરમિયાન મોબાઈલ ગુમાવ્યો હતો.
પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.