વલસાડ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય આરોગ્ય વિભાગે વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના સામાન્ય લક્ષણ ધરાવતા લોકોના RTPCR ટેસ્ટ વધારવા સૂચના આપી હતી. જેને લઈને છેલ્લા 24 કલાકમાં જિલ્લા આરોગ્ય વિભાગે કોરોનાના લક્ષણ ધરાવતા 6 દર્દીઓના RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. જે પૈકી 5 દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 1 દર્દીનો RTPCR ટેસ્ટ ફેલ જતા ફરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
દક્ષિણ ભારતમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે વલસાડ