બોટાદ39 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ જિલ્લામાં વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન એક મોટરસાયકલ નંબરપ્લેટ વગર જોવા મળતા તેની પુછપરછ કરતા આ મોટરસાયકલ એક વર્ષ પહેલા તેના મિત્ર સાથે ચોરી કર્યાનું પોલીસને જણાવતા પોલીસે ચોરી કરેલી મોટરસાયકલ સાથે શખસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ટ્રાફીક અડચણ અટકાવવા