- Gujarati News
- Local
- Gujarat
- Mahisagar
- Villagers Welcomed The Chariot As It Arrived At Nani Bhugedi Village In Santarampur; Benefit certificates Were Given To The Beneficiaries Of Various Schemes
મહિસાગર (લુણાવાડા)2 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની ભૂગેડી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ અને કેન્દ્રીય સચિવ જીતેશ શર્માની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 17 જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલે જણાવ્યું કે,