સુરત3 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીએમ શ્રી કવાસ પ્રા. શાળામાં વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ 6 થી 8 નાં વિધાર્થીઓ દ્વારા સુમૂલ ડેરીની મુલાકાત લેવામાં આવી. જેમા વિધાર્થીઓએ સુમુલ ડેરીની સ્થાપના, વિભાગ, ઉત્પાદન, ક્યાંથી ઉત્પાદન આવે? દૂધ આપણાં ઘર સુઘી કેવી રીતે પહોંચે? સૂમુલ ડેરીમાં શું બને? કેટલાં વિભાગ છે? તેમજ દૂધમાંથી વિવિઘ વસ્તુ કેવી રીતે બને? વગેરેની રસભર માહિતી મેળવી હતી.