અમરેલી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતમા કોરોનાનો નવો વોરીયન્ટ દરવાજે દસ્તક દઇ રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર પણ હરકતમા આવ્યું છે. અને અમરેલી જિલ્લામા કોરોનાની સંભવિત લહેરને ધ્યાને લઇ તૈયારીની સમીક્ષા કરવામા આવી છે. ગાંધીનગરથી આ સમગ્ર મામલે દરેક જિલ્લાના તંત્રને સુચના અપાઇ રહી છે.
અમરેલીમા સિવીલ હોસ્પિટલમા કોરોનાનો એક વોર્ડ અલગથી તૈયાર