નવસારી15 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ચીખલી તાલુકામાં ઓછી ગ્રાન્ટ ફાળવણીનો શાસક સભ્યોનો આક્ષેપ
PHCમાં તબીબની ઘટનો પ્રશ્ન ઉઠ્યો નવસારી જિલ્લા પંચાયતમાં હાલમાં આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ અંગે પણ શાસક સભ્યોએ ફરિયાદ કરી હતી કે ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં ઘણા તબીબોની ઘટ છે, ક્યારે આવે ને ક્યારે જાય આ બાબતે અમારે લોકોને જવાબ આપવો પડે ? જેથી દરેક