3 કલાક પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી ટીના રહિમીએ જુલાઈમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિકમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે તે ઓલિમ્પિકમાં હિજાબ પહેરીને રમનારી ઓસ્ટ્રેલિયાની પ્રથમ બોક્સર બનશે. ટીનાના માતા-પિતા ઈરાનના રહેવાસી છે.
ટીનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મેકઅપ આર્ટિસ્ટ તરીકે કરી હતી. આ પછી તેણે વજન ઘટાડવા માટે બોક્સિંગ શરૂ કર્યું. વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.