શુક્રવારે સવારે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઘણા શહેરોમાં ભારે તબાહી થઈ હતી. 30થી 35 માળના ટાવર પરના સ્વિમિંગ પૂલમાંથી પાણી નીચે પડતો દેખાતો હતો. રસ્તા ઉખડી જતાં વાહન વ્યવહારને અસર થઈ. દીવાલો પર લગાવેલી તસવીરો હલતી દેખાઈ. હોટલ, ઘરો અને એરપોર્ટ પર લોકો ડરીને પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. એ અમુક સમયના વીડિયો જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો…
Source link