1 કલાક પેહલા
- કૉપી લિંક
ગઇકાલે રાજકોટમાં દેવાયતભાઈનો ડાયરો યોજાયો હતો. લોકોએ ઘોર કરીને 10-10ની નોટ ઉડાવી તો દેવાયતભાઈએ ભાજપના નેતાને સલાહ આપી દીધી. વીડિયોમાં દેવાયતભાઈ નોટની કિંમત સમજાવે છે અને બીજી તરફ ઘોર કરવા લોકો એટલા બધા સ્ટેજ પર ચડી ગયા કે સ્ટેજ તૂટી ગયું. ટ્રમ્પે અમે