- Gujarati News
- Local
- Gujarat
- Nrg
- Los Angeles Becomes Rammay Indians In America Celebrate With Excitement After Construction Of Ram Temple In Ayodhya
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાં અમેરિકામાં ભારતીયો ભાવવિભોર બન્યા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા લોસએન્જલસ ખાતે આવેલા ગાયત્રી ચેતના મંદિરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે જેના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામના મોહક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ અને ઉમળકો અમેરિકામાં વસતા ભારતીયજનોમાં પણ જોવા મળ્યો હતો.અહી ભવ્ય કાર રેલી અને ગરબા સાથે ભારતીય અમેરિકનોએ આ મહોત્સવની ઉજવણી કરી હતી.
આ અંગે લેબોન હોસ્પિટાલીટી ગૃપ અને ઈન્ડો અમેરિકન કલ્ચરલ