7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભૂકંપની હચમચાવતી તસવીરો…
ઇમારત ધરાશાયી થવાથી ઘાયલ થયેલા એક વ્યક્તિને તબીબી ટીમે સહાય પૂરી પાડી.
બેંગકોકના રસ્તાઓ પર સેંકડો લોકો બહાર આવ્યા.

મ્યાનમારના નેપીદામાં ભૂકંપના આંચકાને કારણે ઇમારતો ધરાશાયી થઈ.

ભૂકંપને કારણે મ્યાનમારમાં માંડલે રોયલ પેલેસનો એક ભાગ ધરાશાયી થયો.
ભૂકંપ પછી એક બેભાન થઈને ઢળી પડ્યો, નજીકના લોકો તેને મદદ કરતા જોવા મળ્યા.

બેંગકોકમાં એક રહેણાંક મકાનમાં એક ઇન્ડોર લેમ્પશેડ પડી ગયો.
બેંગકોકમાં એક ઇમારત ધરાશાયી થયા બાદ સ્થળનું નિરીક્ષણ કરતા લોકો.

મ્યાનમારની ઇરાવદી નદી પરનો 51 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો.


ભૂકંપ એટલો જોરદાર હતો કે બેંગકોકમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ ગઈ.


ઘરમાં તિરાડો પડી.

પુલનું પાણી છલકાઈને નીચે પડ્યું.

ફ્લાયઓવર કડડભૂસ થયું.

બેંગકોકના રસ્તાઓ પર સેંકડો લોકો બહાર આવ્યા.

બેંગકોકમાં એક ઊંચી ઇમારતના ઉપરના માળે આવેલા પૂલમાંથી પાણી પડવા લાગ્યું.

ભૂકંપના આંચકાને કારણે બેંગકોકમાં એક હોટલના રૂમમાં ફોટા હલવા લાગ્યા.

ઘરમાં રહેલો સામાન હલવા લાગ્યો

ભૂકંપને કારણે મ્યાનમારની રાજધાની નાયપીડોમાં જૂના મંદિરો અને ઘરો ધરાશાયી થયાં.
