5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. જ્યારે આ અમેરિકામાં તેમના સમર્થકો માટે આનંદનું કારણ છે, ત્યારે વિશ્વભરના ભારતીયો માટે પણ આ એક સેલિબ્રેશનનું કારણ છે, અને તે છે- ટ્રમ્પ કેબિનેટ 2.0માં ભારતીય મૂળના સભ્યોનો સમાવેશ.
અમે એવી 5 હસ્તીઓ રજૂ કરી રહ્યા છીએ જેના પર દુનિયાભરમાં વસતા ભારતીયો ગર્વ લેશે.