15 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન શહેરમાં 1 જાન્યુઆરીએ બપોરે 3:15 વાગ્યે નવા વર્ષની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ.
એક વ્યક્તિએ ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ ટ્રક ચડાવી દીધી હતી. આમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ છે. કવરના VIDEO પર ક્લિક કરીને જુઓ સંપૂર્ણ ઘટના….