ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

82 વર્ષે પણ તમને સ્ત્રી પસંદ હોય તો લગ્ન કરો: પાકિસ્તાનના કેરટેકર PMએ નાગરિકોના પ્રશ્નોના જવાબ આપ્યા

ઇસ્લામાબાદ1 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવર ઉલ હક કાકડે નવા વર્ષ નિમિત્તે જનતાના પ્રશ્નોના જવાબ આપ્યા. કેટલાક પ્રશ્નો દેશની...

Read more

જાપાનના હાનેડા એરપોર્ટ પર ભડ ભડ સળગ્યું વિમાન: લેન્ડિંગ પહેલાં કોસ્ટ ગાર્ડના એરક્રાફ્ટ સાથે અથડાયું; ફ્લાઇટમાં 379 મુસાફરો સવાર હતા

7 મિનિટ પેહલાકૉપી લિંકઆ ફૂટેજ ટોક્યોના હાનેડા એરપોર્ટના છે. અહીં લેન્ડિંગ દરમિયાન પેસેન્જર પ્લેન કોસ્ટ ગાર્ડના પ્લેન સાથે અથડાયું, ત્યારબાદ...

Read more

ભારતે બલૂચ આતંકવાદીઓને ફંડિગ પૂરું પાડ્યું: પાકિસ્તાને લગાવ્યા આરોપ, કેરટેકર PMએ કહ્યું- બલૂચિસ્તાનને 1971નું બાંગ્લાદેશ નહીં બનવા દઈએ

10 મિનિટ પેહલાકૉપી લિંકલાહોરમાં બિઝનેસ ફેસિલિટેશન સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપતા પાકિસ્તાનના કેરટેકર પીએમ કાકડ.​​​​​​પાકિસ્તાનના કેરટેકર PM અનવર-ઉલ-હક કાકડે...

Read more

ગાઝામાં ભૂલથી ઇઝરાયલના 29 સૈનિકોના મોત: પોતાના સાથીઓએ જ ગોળી મારી દીધી; હવે હિઝબુલ્લાહ પર તેજ હુમલા

ટેલ અવીવ14 મિનિટ પેહલાકૉપી લિંક31 ડિસેમ્બર, 2023 સુધી ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં કુલ ઈઝરાયલના 172 સૈનિકો માર્યા ગયા છે....

Read more

દક્ષિણ કોરિયામાં વિપક્ષના નેતા પર જીવલેણ હુમલો: હુમલાખોરે ગળા પર છરીના ઘા મારી દીધા; ઓટોગ્રાફ લેવાના બહાને ભીડમાં ઘૂસી ગયો હતો, આરોપીને ઝડપી લીધો

2 કલાક પેહલાકૉપી લિંકઆ ફૂટેજ દક્ષિણ કોરિયાના વિપક્ષ નેતા લી જે-મ્યુંગ પર હુમલાના છે.દક્ષિણ કોરિયાના વિપક્ષના નેતા લી જે-મ્યુંગ પર...

Read more

નવા વર્ષના પહેલા જ દિવસે કુદરતનો કહેર: જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર;16 ફૂટ ઊંચા મોજાં ઉછળી શકે છે

2 મિનિટ પેહલાકૉપી લિંકનવા વર્ષ પર જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ...

Read more

સાઉથ કોરિયા કિમ જોંગની હત્યાની તૈયારીમાં: રિપોર્ટમાં ખુલાસો- અમેરિકા પ્લાનિંગમાં મદદ કરી રહ્યું છે, બંને દેશોની સેનામાં ટ્રેનિંગ શરૂ

સિઓલ10 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ કોરિયાની સેના ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હત્યા કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટ...

Read more

ડેનમાર્કની મહારાણી માગ્રરેથ-IIએ પદ છોડવાની જાહેરાત કરી: 52 વર્ષ શાસન કર્યું; હવે પુત્ર પ્રિન્સ ફ્રેડરિકને રાજગાદી સોંપશે

19 મિનિટ પેહલાકૉપી લિંકડેનમાર્કના મહારાણી માગ્રરેથ-II એ નવા વર્ષના સંબોધન દરમિયાન તેમના પદ છોડવાની જાહેરાત કરી હતી.ડેનમાર્કના ક્વીન માગ્રરેથ-II એ...

Read more

હમાસે 1 મહિનાનો યુદ્ધવિરામ માગ્યો: બદલામાં બંધકોને છોડવા માટે તૈયાર; યુદ્ધમાં અત્યાર સુધીમાં 172 ઇઝરાયલ સૈનિકો માર્યા ગયા

કૈરો/તેલ અવીવ3 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલ અને હમાસ વચ્ચે બેકડોર ડિપ્લોમસી હેઠળ વાતચીત ચાલી રહી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલે કતારની વેબસાઈટ...

Read more
Page 106 of 125 1 105 106 107 125

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?