ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

પુટિનને મોટો ફટકો: યુક્રેનના હુમલામાં રશિયાનું 369 ફૂટ લાંબુ ડ્રોન કેરિયર જહાજ નાશ પામ્યું

કીવ / મોસ્કો3 કલાક પેહલાકૉપી લિંકક્રીમિયામાં નૌસેના બેઝ પર હુમલોયુક્રેને ક્રીમિયામાં રશિયન નૌસેનાના ડ્રોન કેરિયર જહાજ નોવોચેર્કસ્કને હવાઇ હુમલો કરીને...

Read more

નવી દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી નજીક વિસ્ફોટ: ઘટનાસ્થળેથી પત્ર મળ્યો હોવાનો દાવો, એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું- સાંજે ધડાકો સંભળાયો હતો

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકરાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયલી દૂતાવાસની નજીક મંગળવારે સાંજે એક વિસ્ફોટના અહેવાલ છે. આ માહિતી દિલ્હી...

Read more

પાકિસ્તાનમાં પહેલીવાર હિંદુ મહિલા ચૂંટણી લડશે: ભારત સામે ઝેર ઓકનારા બિલાવલની પાર્ટીએ ટિકિટ આપી, કોણ છે 25 વર્ષની ડૉક્ટર સવિરા પ્રકાશ?

ઈસ્લામાબાદ/પેશાવર36 મિનિટ પેહલાકૉપી લિંક25 વર્ષીય ડૉ. સવિરા પ્રકાશને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાંથી વિધાનસભા...

Read more

9 વર્ષથી ગુમ MH370 પ્લેન જલદી મળી શકે છે: એક્સપર્ટે કહ્યું- ગુમ થયેલા મલેશિયન એરક્રાફ્ટનું લોકેશન મળ્યું; 239 મુસાફરો સવાર હતા

16 મિનિટ પેહલાકૉપી લિંક2014માં ગુમ થયેલી મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટ MH370નું રહસ્ય થોડા દિવસોમાં ઉકેલાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે...

Read more

ઉત્તર કોરિયામાં ક્રિસમસ પર પ્રતિબંધ: અમેરિકાથી લોકોએ દરિયામાં ગિફ્ટો ફેંકી, તેમને આશા છે કે તે કોરિયા પહોંચશે

3 કલાક પેહલાકૉપી લિંકસમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. દરમિયાન, એક એવો દેશ છે જ્યાં ક્રિસમસ પર પ્રતિબંધ છે....

Read more

દુનિયામાં ક્રિસમસ સેલિબ્રેશન, PHOTOS: ચીનમાં લાઇટ શો, ક્રિસમસ ટ્રી સાથે સેલ્ફી લેતા લોકો; બ્રિટનના રાજવી પરિવારે પણ સેલિબ્રેશન કર્યું

44 મિનિટ પેહલાકૉપી લિંકસમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. દરેક જગ્યાએ ચર્ચ સજાવવામાં આવ્યાં છે. ચીનમાં લાઈટ શોનું આયોજન...

Read more

હમાસ-ઇસ્લામિક જેહાદે ઇજિપ્તનો પ્રસ્તાવ ફગાવ્યો: ગાઝા શાસન છોડવા તૈયાર નથી; નેતન્યાહુએ કહ્યું- આતંકવાદનો ખાતમો થશે નહીં ત્યાં સુધી યુદ્ધ અટકશે નહીં

ટેલ અવીવ1 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની વધુ એક આશાને મોટો ઝટકો લાગ્યો છે. રવિવારે ઇઝરાયલના...

Read more

ફ્રાંસમાં રોકાયેલું પ્લેન મુંબઈ પહોંચ્યું: 276 મુસાફરો સવાર હતા, ફ્રાન્સે કહ્યું- માનવ તસ્કરી થતી નહોતી, તપાસ બંધ

પેરિસ/મુંબઈઅમુક પળો પેહલાકૉપી લિંકમાનવ તસ્કરીની આશંકાથી ફ્રાંસમાં રોકાયેલું વિમાન મુંબઈ પહોંચ્યું છે. 25 ડિસેમ્બરે સાંજે પેરિસના વેટ્રી એરપોર્ટથી ઉડાન ભરી...

Read more

સરવેમાં ખુલાસો: શિયાળાની ઠંડી ઋતુમાં લોકોના વિચાર અને વર્તનમાં બદલાવ આવે છે, 5 ટકા લોકો ડિપ્રેશન અનુભવે છે

Gujarati NewsInternationalDuring The Cold Winter Season, People's Thinking And Behavior Changes, 5 Percent Of People Experience Depressionલંડન8 મિનિટ પેહલાકૉપી લિંકએરિઝોના...

Read more

બાઈડેન પ્રશાસન હરકતમા: 6 હજાર શરણાર્થીઓના કાફલાનું અમેરિકા તરફ પ્રયાણ

મેક્સિકો1 કલાક પેહલાકૉપી લિંકશરણાર્થીઓમાં મહિલાઓ સહિત બાળકો પણ સામેલહજારો શરણાર્થીઓને સરહદથી દૂર રાખવાના અમેરિકાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે....

Read more
Page 277 of 291 1 276 277 278 291

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?