ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

યુક્રેન યુરોપિયન યુનિયનના સભ્ય બનવાની નજીક: EU સભ્યપદ પ્રક્રિયા શરૂ કરવા તૈયાર, 4 લાખ કરોડના સહાય પેકેજ પર હંગેરીનો અવરોધ

17 મિનિટ પેહલાકૉપી લિંકયુરોપિયન યુનિયન (EU) નેતાઓ યુક્રેન માટે સભ્યપદ પ્રક્રિયા શરૂ કરવા માટે સંમત થયા છે. ગુરુવારે મોડી રાત્રે,...

Read more

ઇઝરાયલી ટેન્કે ગાઝામાં કબરોને કચડી નાખી: સેટેલાઇટ ફોટા-વીડિયોમાં નષ્ટ થયેલા 6 કબ્રસ્તાન; USએ કહ્યું- ઇઝરાયલે હુમલા ઓછા કરે

તેલ અવીવ2 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલ-હમાસ યુદ્ધનો આજે 69મો દિવસ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઇઝરાયલની સેના ગાઝામાં કબ્રસ્તાનોને પણ નષ્ટ...

Read more

ફેરફાર: બ્રિટનમાં ભારત સેફ લિસ્ટમાં સામેલ થશે, હવે ખાલિસ્તાનીઓ શરણ નહીં લઈ શકે

લંડન4 મિનિટ પેહલાકૉપી લિંકભારતમાં અત્યાચાર ગુજાર્યાનો દાવો કરનારાઓને આંચકોશરણનો લાભ લેનાર મોટા ભાગના પંજાબના છેભારતના નામનો દુરુપયોગ કરીને ખાલિસ્તાની સમર્થકો...

Read more

પુતિન બોલ્યા- યુક્રેન પશ્ચિમી દેશોના ટુકડા પર જીવી રહ્યું છે: કહ્યું- જ્યાં સુધી ઉદ્દેશ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી યુદ્ધ અટકશે નહીં; યુરોપિયન દેશો અમેરિકાના આદેશોનું પાલન કરે છે

એક કલાક પેહલાકૉપી લિંકરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. તેઓ મીડિયા અને જનતાના પ્રશ્નોના જવાબ આપી રહ્યા...

Read more

ચીને કહ્યું- લદ્દાખ અમારો ભાગ છે: ભારત માટે તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવું ખોટું છે; કલમ 370 પર ભારતીય SCનો નિર્ણય સ્વીકાર્ય નથી

33 મિનિટ પેહલાકૉપી લિંકકાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ચીને કહ્યું છે કે તે ભારતના નિર્ણયને સ્વીકારતું...

Read more

15 મિનિટમાં 2 અકસ્માત, 16નાં મોત: વેનેઝુએલામાં કેમિકલ ભરેલા ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી, આગ લાગતા 17 ગાડીઓ ફુંકાઈ

14 મિનિટ પેહલાકૉપી લિંકવેનેઝુએલાના હાઈવે પર થયેલા અકસ્માતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સળગી ગયેલા...

Read more

ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટિનિયનો પર ગોળીઓ વરસાવી: સૈનિકોએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી શરણાર્થીઓ પર ફાયરિંગ કર્યુ; ઇઝરાયેલના મંત્રીએ કહ્યું- સીઝફાયર હમાસ માટે ગિફ્ટ જેવું હશે

તેલ અવીવ/વોશિંગ્ટન33 મિનિટ પેહલાકૉપી લિંકઆ ફૂટેજ ગાઝાની એક સ્કૂલના છે. અલ જઝીરાના અહેવાલ મુજબ ઇઝરાયલના સૈનિકોએ અહીં ઘૂસીને શરણાર્થીઓ પર...

Read more

ઇઝરાયલને ખરાબ બોલી રહેલા સાંસદને હાર્ટ એટેક આવ્યો: તુર્કીની સંસદની ઘટના; યુએનમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ પાસ, ભારતે સમર્થન આપ્યું

ટેલ અવીવ3 મિનિટ પેહલાકૉપી લિંકતુર્કીના એક સાંસદને મંગળવારે રાત્રે સંસદમાં હાર્ટ એટેક આવ્યો હતો. 53 વર્ષીય હસન બિટમેઝ પોતાના ભાષણ...

Read more

મહાદેવ સટ્ટાબાજી એપના માલિક રવિ ઉપ્પલની UAEમાં ધરપકડ: ટૂંક સમયમાં ભારતમાં લાવવાની તૈયારી; ED મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહી છે

રાયપુરએક કલાક પેહલાકૉપી લિંકમહાદેવ ઓનલાઈન બેટિંગ એપ રવિ ઉપ્પલે તેના ભાગીદાર સૌરભ ચંદ્રાકર સાથે મળીને શરૂ કરી હતી.મહાદેવ ઓનલાઈન બેટિંગ...

Read more
Page 292 of 297 1 291 292 293 297

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?