ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

ચિંતા: બ્રિટનમાં 40% ભારતીય ડોક્ટરો જાતિવાદનો શિકાર, સારવાર માટે દર્દીઓ આવતાં નથી

લંડન7 કલાક પેહલાકૉપી લિંકબ્રિટનમાં મોટા ભાગના ભારતીય ડોકટરો જાતિવાદનો સામનો કરી રહ્યા છે. એક અભ્યાસ મુજબ, લગભગ 40% ભારતીય ડોકટરો...

Read more

નવો ટ્રેન્ડ: લગ્ન સમારોહમાં હવે બાળકો માટે લોકો બેબી સીટર રાખે છેઃ અલગથી બજેટ રાખવાનો પણ નવો ટ્રેન્ડ

વૉશિંગ્ટન8 કલાક પેહલાકૉપી લિંકયુવા યુગલ કોઈ પણ ખાસ ઉજવણીમાં અડચણ બિલકુલ ઇચ્છતાં નથીદરેક વ્યક્તિ લગ્ન સમારોહને યાદગાર બનાવવા માંગે છે....

Read more

નવાઝ શરીફે કહ્યું- ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી: મારા કાર્યકાળ દરમિયાન 2 ભારતીય PM પાકિસ્તાન આવ્યા; કારગિલનો વિરોધ કર્યો તો સત્તા પરથી હટાવ્યા

37 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે તેમને 1999માં સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા કારણ કે...

Read more

પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવવા બદલ શિક્ષકનું સર કલમ: 6 સગીરો દોષિત છતાં સજા નહીં, ભારતે હુમલાની નિંદા કરી

3 કલાક પેહલાકૉપી લિંકતારીખ- 16 ઓક્ટોબર, વર્ષ-2020, ફ્રાન્સના શિક્ષક સેમ્યુઅલ પેટી, શાળાના ગેટમાંથી બહાર આવ્યા. 18 વર્ષનો છોકરો તેમને ફોલો...

Read more

સ્પેસ સ્ટેશનમાં ખોવાયેલું ટામેટું 8 મહિના પછી મળ્યું: એસ્ટ્રોનોટ પર તેને ખાવાનો આરોપ હતો; તેને સ્પેસમાં જ ઉગાડવામાં આવ્યું હતું

36 મિનિટ પેહલાકૉપી લિંકઅવકાશમાં ઉગાડેલું ટામેટું 8 મહિનાથી ગુમ થયા બાદ મળી આવ્યું છે. હકીકતમાં, માર્ચમાં, અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયોએ આંતરરાષ્ટ્રીય...

Read more

ગાઝાની સૌથી જૂની મસ્જિદ પર ઇઝરાયલનો હુમલો: સ્કૂલમાં વર્ગખંડની નીચેથી ટનલ મળી; UNSCમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવાયો, અમેરિકાએ અડચણ ઉભી કરી

તેલ અવીવએક કલાક પેહલાકૉપી લિંકગાઝાની સૌથી જૂની મસ્જિદ, ઓમારી મસ્જિદને 7મી સદીમાં બનાવવામાં આવી હતી. ઇઝરાયલે આ મસ્જિદ પર હુમલો...

Read more

ઋષિના વિધેયક અંગે 12મીએ મતદાન: ઋષિ સુનક વડાપ્રધાન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા, પૂર્વ PM સહિત 3 નેતા વિરોધમાં

લંડન7 કલાક પેહલાકૉપી લિંકપ્રવાસીઓના બિલ મુદ્દે રાજકારણબ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક સામે પ્રવાસીઓના મુદ્દે વિરોધનો સૂર ઊઠ્યો છે. શાસક...

Read more

ભાસ્કર વિશેષ: સિંગલ લાઇફ પર પુસ્તકોનાં લેખિકાએ કહ્યું, ખરાબ પ્રેમ સંબંધને ખેંચવા કરતાં જીવનમાં એકલા રહેવું વધુ સારું

ન્યૂ યૉર્ક8 કલાક પેહલાકૉપી લિંકએકેલે હૈ તો ક્યા ગમ હૈ...જાતને મોટા ઉદ્દેશ્ય માટે સમર્પિત કરવાની સલાહ‘એકલા રહેવું એ આપણા જીવનને...

Read more
Page 295 of 297 1 294 295 296 297

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?