ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

PAK આર્મી ચીફે કહ્યું- કાશ્મીર પર ભારતનો નિર્ણય ગેરકાયદેસર: UN ચીફને કહ્યું- શાંતિ માટે કાશ્મીરીઓની ઈચ્છા અનુસાર ઉકેલ શોધવો જરૂરી

24 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ફરી...

Read more

લિબિયાથી યુરોપ જઈ રહેલા 61 પ્રવાસીઓના મોત: દરિયાના ઊંચા મોજાં સામે બોટ પલટી ગઈ; મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ

33 મિનિટ પેહલાકૉપી લિંકદુર્ઘટનામાં બચી ગયેલા 26 લોકોને લિબિયાના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.​​​​​​લિબિયા નજીક એક બોટ પલટી જતાં 60થી...

Read more

ભારત પર પ્રતિબંધ લાદવો જોઈએ, USમાં સરકારી એજન્સીની માગ: કહ્યું- ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા નથી, સરકાર વિદેશમાં વિરોધીઓને ચૂપ કરાવી રહી છે

2 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાની એક સરકારી એજન્સીએ સતત ત્રીજા વર્ષે ભારત પર પ્રતિબંધ લાદવાની માગ કરી છે. યુએસ કમિશન ઓન...

Read more

કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન: ખાલિસ્તાની સમર્થકોએ તિરંગાનું કર્યું અપમાન; હનુમાનજીની પ્રતિમાની સ્થાપનાના કાર્યક્રમમાં પણ ખલેલ પહોંચાડશે

અમૃતસર4 મિનિટ પેહલાકૉપી લિંકટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાની સમર્થકો.​​​​​​કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર એકઠા...

Read more

સિદ્ધિ: વિશ્વમાં પહેલીવાર જાપાને ગાયના ગોબરના ઇંધણથી રોકેટ લૉન્ચ કર્યું

ટોક્યોએક કલાક પેહલાકૉપી લિંકઅંતરિક્ષમાં રોકેટ મોકલવા આ ઇંધણનો ઉપયોગ થશેગોબરમાંથી તૈયાર કરાયેલું ઇંધણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું હોવાનો વિજ્ઞાનીઓનો દાવોજાપાને ગાયના...

Read more

ભારતીય નૌકાદળ સમુદ્રી લુંટારાઓથી જહાજને બચાવી રહી: અરબ સાગરમાં મદદ માટે યુદ્ધ જહાજ મોકલ્યું; ચાંચિયાઓ જહાજનું અપહરણ કરીને સોમાલિયા લઈ જઈ રહ્યા છે

10 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર અરબી સમુદ્રમાંથી હાઇજેક કરાયેલા MV રુએન જહાજની છે.ભારતીય નૌકાદળ અરબ સાગરમાં માલ્ટાના એક જહાજને સમુદ્રી...

Read more

પન્નુ મામલે ભારત-USના સંબંધમાં ખટાસ આવી શકે: ભારતીય મૂળના સાંસદે કહ્યું- ‘જો નિખિલ ગુપ્તા કેસની યોગ્ય તપાસ નહીં થાય તો…’; તપાસ કરવામાં મદદ કરો

18 મિનિટ પેહલાકૉપી લિંકભારત સરકારે 1 જુલાઈ 2020ના રોજ UAPA હેઠળ પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો.અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોનું કહેવું...

Read more

ભારતે શ્રીનગરથી પોતાનું જ વિમાન હાઇજેક કરાવડાવ્યું: પછી જાસૂસોના દાવપેચમાં ફસાઈને આજના દિવસે જ બાંગ્લાદેશમાં પાકિસ્તાન યુદ્ધ હારી ગયેલું

42 મિનિટ પેહલાકૉપી લિંકવર્ષ 1971, તારીખ 30 જાન્યુઆરી. એક ભારતીય વિમાન પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર લેન્ડ કરે છે. કોકપીટમાંથી એક...

Read more

ઇઝરાયલી સૈનિકોએ તેમના જ 3 નાગરિકોને ગોળી મારી: ભૂલ સ્વીકારી, કહ્યું, ‘તેમનાથી જોખમ અનુભવાયું’; હમાસે તેમને ગાઝામાં બંધક બનાવ્યા હતા

30 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલી સેનાએ 15 ડિસેમ્બરે ગાઝામાં પોતાના જ ત્રણ નાગરિકોને ગોળી મારી દીધી હતી. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત...

Read more

ખુલાસો: રાત્રે કામ કરતા લોકોમાં ઊંઘની સમસ્યા અન્યોની સરખામણીએ 50 ટકા વધુ

એમ્સટર્ડમએક કલાક પેહલાકૉપી લિંકફ્રન્ટિયર્સ ઇન સાઇકાઇટ્રી જર્નલમાં પ્રકાશિત શોધમાં ખુલાસોનાઇટ શિફ્ટમાં કામ કરનાર લોકોમાં સ્લીપ ડિસઓર્ડર થવાની શક્યતા 50 ટકા...

Read more
Page 354 of 360 1 353 354 355 360

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?