- Gujarati News
- International
- Ram Leela In Minnesota, Ladwa Distributed At Time Square, 25 foot Hanuman Statue Installed In New Jersey
2 કલાક પેહલા
- કૉપી લિંક
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર વિશ્વમાં ઉજવણીનો માહોલ છે. અયોધ્યામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમને લઈને વિદેશમાં રહેતા રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકાના ન્યુયોર્કથી આવી રહેલી તસવીરોમાં તેની સ્પષ્ટ ઝલક જોઈ શકાય છે. ટાઇમ્સ સ્ક્વેર પાસે ભગવા ધ્વજ ફરકાવી, લાડવા વહેંચી ઉજવણી કરાઈ રહી છે. તો આવો જ માહોલ ન્યૂ જર્સી, માસાચ્યુસેટ્સ, મિનેસોટા સહિત શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે.
તમે પણ જુઓ વીડિયો