11 મિનિટ પેહલા
- કૉપી લિંક
રસ્તા પર ઉભા રહીને જ્યાં નજર કરો ત્યાં દેખાય છે તો બસ તૂટેલી ઈમારતો. આ સીરિયાની રાજધાની દમિશ્કથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલું અલ યારમુક શહેર છે. 14 વર્ષ પહેલાં સુધી આ શહેર ખુશાલ હતું. હવે આ શહેર ખંડેર જેવું દેખાય છે. અસદ સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે થયેલી