- Gujarati News
- International
- What Is It Like To Travel To The Moon And Return To Earth? American Space Agency NASA Shared A Stunning Video
17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચંદ્રની યાત્રા કર્યા બાદ પૃથ્વી પર પરત આવતી વખતે કેવા દ્રશ્યો જોવા મળે છે તેનો વીડિયો સામે આવ્યો છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ આ વીડિયો જાહેર કર્યો છે. જેમાં માનવ રહિત ઓરિયન અંતરિક્ષ યાન ચંદ્રની સફર પૂર્ણ કર્યા બાદ પૃથ્વી પર પાછું આવીને લેન્ડિંગ કરે છે ત્યાં સુધીના દ્રશ્યો જોવા મળે છે. યાનના ઇન કેબિન કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા.