19 મિનિટ પેહલા
- કૉપી લિંક
શિયાળામા, જ્યારે આપણે રાત્રે સૂવા જઈએ છીએ, ત્યારે આપણા પગ લાંબા સમય સુધી ઠંડા રહે છે. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ પગ ગરમ થતા નથી. રજાઇ કે ધાબળાથી ઢાંકેલા હોવા છતાં એવું લાગે છે કે પગ શરીરનો એક અલગ ભાગ છે કારણ કે શરીરના અન્ય ભાગો ગરમ હોવા છતાં પગ ઠંડા રહે છે. પગને ગરમ કરવા માટે ઘણી વખત વ્યક્તિએ બોટલ કે હીટ બેગમાં ગરમ પાણીનો સહારો લેવો પડે છે.
તબીબોનું માનવું છે કે શિયાળામાં પગ ઠંડો પડવા એ સામાન્ય બાબત છે. પરંતુ તે હંમેશા હએવું વાતાવરણ નથી રહેતું કે જે ઠંડા પગનું કારણ બને છે. ક્યારેક અન્ય કારણો પણ હોય છે. જો તમારા પણ પગ ઠંડા હોય અને તમે વિચારી રહ્યા હો કે તેનું કારણ શું હોઈ શકે છે, તો તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે. આજે ‘ટેકઅવે’ માં શિયાળામાં પગ ઠંડા થવાનું કારણ જાણવાની સાથે આપણે એ પણ જાણીશું કે હાથ અને પગને કેવી રીતે ગરમ રાખવા.
જે વ્યક્તિ ઠંડી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે તે કેટલાક ઉપાયો અપનાવીને શિયાળાથી બચી શકે છે.
-
શિયાળામાં ચહેરા પર મીઠું લગાવો: ખીલ, ડાઘ, કરચલીઓ, સોજાથી છુટકારો મળશે, મીઠાથી ચહેરા ઉપર ગ્લો આવશે, ત્વચા કોમળ બનશે
- કૉપી લિંક
શેર
-
વિદ્યા બાલનનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ: ફેક એકાઉન્ટ કેવી રીતે ઓળખવું, તેને કેવી રીતે ડિલીટ કરવું, સોશિયલ મીડિયા પર કેવી રીતે સુરક્ષિત રહેવું
- કૉપી લિંક
શેર
-
રિલેશનશિપ- ઓફિસમાં પ્રમોશન મેળવવા શું કરવું?: પહેલ કરો, લીડર બનો, અપનાવો આ 8 વ્યૂહરચના, ન કરો આ 5 ભૂલો
- કૉપી લિંક
શેર