અમદાવાદ29 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલ ગુજરાત અને દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ચર્ચાઓનું જોર પકડ્યું છે. ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. ગુજરાતમાં આ વેરિયન્ટના એક પણ કેસ નોંધાયા નથી પરંતુ ભારતમાં આ વેરિયન્ટના 21 કેસ નોંધાયા છે. દુનિયામાં 40 દેશોને JN.1એ પોતાની ચપેટમાં લઈ લીધા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે,