પટના3 કલાક પેહલાલેખક: ઉત્કર્ષ સિંહ
- કૉપી લિંક
નીતિશ કુમારે આરજેડી છોડ્યા બાદ તેજસ્વી યાદવે ભલે નીતિશ પર મરચાં લાગ્યા હોય એવા નિવેદન ન આપ્યા હોય, પરંતુ લાલુ પરિવારની પુત્રી રોહિણી આચાર્ય તેમના પર સતત નિવેદન આપી રહી છે. ઈશારામાં તેમણે નીતિશ કુમારને કાચિડોથી લઈને ‘કચરો’ પણ કહ્યા છે.
મહાગઠબંધનથી અલગ થતાં પહેલાં નીતિશ કુમારે એક મિટિંગમાં પરિવારવાદ પર કટાક્ષ કર્યો હતો, એ દિવસે પણ રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર એક પછી એક ત્રણ પોસ્ટ કરીને નીતિશ કુમાર સામે વળતો પ્રહાર કર્યો હતો. જોકે રોહિણીએ થોડા કલાકોમાં જ આ પોસ્ટ્સ ડિલિટ કરી દીધી હતી. રોહિણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને વિદેશમાં રહીને પણ બિહારની રાજનીતિ પર ટિપ્પણી કરતી રહે છે. તેમની સાથે ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. બિહારમાં આરજેડી સરકારના પતન પછી ભાસ્કરના પ્રશ્નો અને રોહિણી આચાર્યના જવાબો…
સવાલ- તમે નીતિશ કુમાર વિરુદ્ધ પોસ્ટ કરી હતી, તેઓ NDAમાં