- Gujarati News
- Dvb original
- EDITOR’S VIEW Amid Row Over Controversial Remarks, Sam Pitroda Steps Down As Chairman Of Indian Overseas Congress
26 મિનિટ પેહલા
- કૉપી લિંક
થોડા સમય પહેલાં સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ મામલે નિવેદન આપ્યું ને એને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બનાવી દીધો. હવે ફરી સામ પિત્રોડાનું નિવેદન સામે આવ્યું છે ને વડાપ્રધાને આ નિવેદન પર એવું કહ્યું છે કે – મને ખૂબ ગુસ્સો આવે છે. અત્યારસુધી રાહુલ અને પ્રિયંકા ગાંધી અદાણી અને અંબાણીનાં નામ લઈને પ્રહાર કરતાં હતાં. 10 વર્ષ પછી, એટલે કે 2014માં સત્તામાં આવ્યા પછી પહેલીવાર નરેન્દ્ર મોદીએ અદાણી અને અંબાણીનાં નામ લઈ કોંગ્રેસ પર જનોઈવઢ ઘા કર્યો છે.
નમસ્કાર
સામ પિત્રોડાએ ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે