25 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિજાપુર,પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા. ગુજરાતની આ પાંચ વિધાનસભાની સીટ પરની પેટા ચૂંટણીના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે. ચહેરા એ જ છે. પાટલી બદલાઈ ગઈ છે. આ પાંચમાંથી ચાર તો કોંગ્રેસના ધારાસભ્ય હતા, એક અપક્ષ ધારાસભ્ય હતા. મૂળ ભાજપના લોકોએ આ જાનમાં હવે અણવર બનીને આવવાનું છે – માંડવો એનો એ જ છે, વરરાજા બદલાઇ ગયા છે.
નમસ્કાર,
આ બધા આયાતી ઉમેદવારોને ભાજપે સીટની ભેટ તો આપી પણ ભાજપ માટે