14 મિનિટ પેહલા
- કૉપી લિંક
માલદીવ્સ અને ભારત વચ્ચે વણસેલા સંબંધોને ચાર મહિના થઈ ગયા. આ ચાર મહિનામાં ભારતના બહુ ઓછા ટુરિસ્ટ માલદીવ્સ ગયા છે એટલે ત્યાંનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. માલદીવ્સને બરોબરનો રેલો આવ્યો છે. મગતરાં જેવડું માલદીવ્સ હવે ભારતના ઘૂંટણિયે પડી ગયું છે. માલદીવ્સના ટુરિઝમને ફરી બેઠું કરવા ભારતના અલગ અલગ શહેરોમાં માલદીવ્સ રોડ શો કરવા માગે છે. આ વિવાદ વચ્ચે પણ નરેન્દ્ર મોદીએ માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઈજ્જુને ઈદની શુભકામના પાઠવી હતી. આનો અર્થ એ થયો કે, મોદીએ અટલ બિહારી વાજપેયીની વિદેશ નીતિની પરંપરા જાળવી રાખી છે.
નમસ્કાર
દર મહિને જે સંખ્યામાં ભારતના ટુરિસ્ટ માલદીવ્સ જાય છે તેના