2 મિનિટ પેહલા
- કૉપી લિંક
નમસ્કાર
ઓગસ્ટ 2019માં કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઇ ત્યારે જમ્મુ-કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો અપાયો પણ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયો. લદ્દાખની પ્રજા ભોળી છે. લદ્દાખના એન્જિનિયર અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકે ભોળી પ્રજાને કહ્યું કે આપણને તો રાજ્યનો દરજ્જો મળવો જોઇએ. લોકોના ગળે આ વાત શીરાની જેમ ઉતરી ગઈ અને હવે લદ્દાખની પ્રજાએ માઈનસ બાર ડિગ્રીમાં બાંય ચડાવીને દિલ્હી સરકારને પરસેવો લાવી દેવાનું નક્કી કર્યું છે. લદ્દાખના લોકોની એક જ સૌથી મોટી ડિમાન્ડ છે કે બંધારણની કલમ 244ની છઠ્ઠી અનુસૂચિ (શેડ્યુલ-6)માં લદ્દાખનો સમાવેશ કરવામાં આવે.
‘થ્રિ ઈડિયટ્સ’ ફિલ્મમાં આમીર ખાને જેનો રોલ કર્યો છે તે