15 કલાક પેહલા
- કૉપી લિંક
સિંહના શિકારના લિસ્ટમાં માણસ નહોતો, પણ હવે તે ઉમેરાઈ ગયો છે. સાવજોના માણસ પરના વધતા હુમલાએ ચિંતા વધારી છે. જંગલનો શાંત ગણાતો રાજા અચાનક અશાંત કેમ બની ગયો, એ સવાલ સિંહપ્રેમીઓને મૂંઝવે છે. દીપડાનો સ્વભાવ અલગ છે, એ જંગલનો સેનાપતિ છે, એટલે માણસ પર હુમલા કરવા એની ટેવ છે, પણ સિંહની આ ટેવ નહોતી. ગીરમાં માણસ ને સાવજ એકબીજાના જાણે મિત્રો હતા, એનું કારણ એ હતું કે ત્યારે રાજા ત્યારે રાજાની જેમ રહેતો અને માણસ ત્યારે માણસની જેમ રહેતો.
નમસ્કાર
વિધાનસભામાં 2021 અને 2022ના વર્ષના આંકડા આપવામાં આવ્યા હતા.