1 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રયાગરાજમાં મહાકુંભના 45 દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 66 કરોડ ભક્તોએ સ્નાન કર્યું. રાષ્ટ્રપતિથી લઈને પીએમ મોદી સુધી અને મુકેશ અંબાણીથી લઈને ગૌતમ અદાણી સુધી બધાએ સંગમમાં ડૂબકી લગાવી.
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, કેટરીના કૈફ, વિક્કી કૌશલ, વિવેક ઓબેરોય જેવા મોટા સ્ટાર્સ પણ ત્રિવેણી પહોંચ્યા. કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિને પણ ડૂબકી લગાવી. તેની ગર્લફ્રેન્ડ ડાકોટા જોનસન પણ હાજર હતી. એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ કલ્પવાસી બની. 45 દિવસ માટે મહાકુંભમાં કયા VIP આવ્યા તે જોવા માટે વીડિયો પર ક્લિક કરો.