24 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજકાલ સેલ્ફી લેવી આપણી જિંદગીનો જાણે કે એક ભાગ બની ગયો છે. જોખમી રીતે સેલ્ફી લેવી જાણે કે એક ક્રેઝ બની ગયો છે. આજ ઘેલછા ક્યાંક મોતનું કારણ બની જતી હોય છે. ત્યારે આજે ‘નો સેલ્ફી ડે’ના દિવસે જાણો કે સૌથી પહેલી સેલ્ફી કોણે લીધી? સેલ્ફીની દુનિયામાં ભારતે