ADVERTISEMENT

National

National News, India News

Get real time update about this post category directly on your device, subscribe now.

ગુજરાત સહિત 9 રાજ્યોમાં હીટવેવ 5 દિવસ રહેશે: આગ્રા, UPમાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચ્યું; કેરળ-તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હી7 કલાક પેહલાકૉપી લિંકદેશમાં ગરમીની અસર વધુ તીવ્ર બની છે. હવામાન વિભાગે દિલ્હી સહિત 9 રાજ્યોમાં 5 દિવસ માટે...

Read more

મોદી જ હિન્દુસ્તાનના PM રહેશેઃ રાહુલ ગાંધી: વાઇરલ વીડિયોમાં શેહઝાદાએ કહ્યું, ‘UPમાં અમારા ગઠબંધનને એકપણ સીટ મળશે નહીં’, જાણો સત્ય

59 મિનિટ પેહલાકૉપી લિંકલોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રાહુલ...

Read more

માલીવાલ સામે બિભવે પણ FIR નોંધાવી: સ્વાતિનો દાવો- CM હાઉસમાં તેના પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકસ્વાતિ માલીવાલ શુક્રવારે તીસ હજારી કોર્ટમાં પોતાનું નિવેદન નોંધવા પહોંચી હતી.અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારે AAP...

Read more

પ્રચારમાં કોઈકે કન્હૈયા કુમારને થપ્પડ મારી: હાર પહેરાવવાના બહાને હુમલાખોર નજીક આવ્યો હતો, સમર્થકોએ ધોલાઈ કરી

નવી દિલ્હી49 મિનિટ પેહલાકૉપી લિંકકન્હૈયા કુમાર પર હુમલાનો વીડિયો. હુમલાખોર હાર પહેરાવવાના બહાને કન્હૈયા નજીક આવ્યો હતો અને તેને થપ્પડ...

Read more

હરિયાણામાં 10 શ્રદ્ધાળુઓ જીવતા ભડથું થયા: 25થી વધુ દાઝ્યા, ડ્રાઈવર સળગતી બસ હંકારતો રહ્યો હતો; મથુરા-વૃંદાવનથી પરત ફરતી વખતે દુર્ઘટના

હરિયાણા11 મિનિટ પેહલાકૉપી લિંકકુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર સળગતી બસ. આ અકસ્માત નૂહના તાવડુ ગામ પાસે થયો હતો.હરિયાણામાં, શુક્રવારની મોડી રાત્રે કુંડલી-માનેસર-પલવલ...

Read more

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકાશે: દેશમાં કાચ, મેટલ અને પ્લાસ્ટિકની દોરી પણ બેન થશે

નવી દિલ્હી14 કલાક પેહલાકૉપી લિંકપતંગ ઉડાડવામાં ઉપયોગમાં લેવાતી ઘાતક ચાઈનીઝ દોરી અને તેના જેવી કાચ, મેટલ, પ્લાસ્ટિકની દોરી પર પ્રતિબંધ...

Read more

પરીક્ષા માફિયાઓની મિલીભગત: બિહારના નીટ પેપર લીકકાંડમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું

પટના15 કલાક પેહલાકૉપી લિંકરાજ્યના વતની અતુલ વત્સ, સંજીવ મુખિયા સહિતનાની શોધ શરૂનીટ પ્રશ્નપત્ર લીક મામલે ગુજરાત અને બિહારના પરીક્ષા માફિયાઓની...

Read more

તાઈવાનને જરૂર છે ભારતના એન્જિનીયર્સની…: અમદાવાદની બાજુમાં જ બનશે ‘મિનિ તાઈવાન’, ધોલેરામાં સેમિકન્ડક્ટર ચિપ્સના પ્લાન્ટની બ્લૂપ્રિન્ટ તૈયાર

ધોલેરા (SIR) કેવું બનશે તેની થ્રિડી ઈમેજતાઈવાને આ પૂરવાર કરી બતાવ્યું કે, નાનો પણ રાયનો દાણો. ચીનની બાજુમાં આવેલા ને...

Read more
Page 3 of 233 1 2 3 4 233

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?